સુરત જિલ્લાની સૌથી ઝડપી વિકાશશીલ પાલિકા એવી માંડવી નગરપાલિકા દ્વારા નગરજનોની સુરક્ષા માટે રબર મશીનવાળી બોટ ખરીદી કરવામાં આવી, જેનું આજરોજ 23- બારડોલી લોકસભાના માન. સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
એમેઝોન ગર્લ્સ ડિસ્કાઉન્ટ ફેશન સ્ટોરમાં દાખલ થવા માટે નીચે લીંક પર કલીક કરો.
સુરત જિલ્લાના માંડવી નગરપાલિકા દ્વારા આજુબાજુના વિસ્તારમાં બનતા પાણીના અકસ્માતને સમયસર પહોંચી વળવા માટે નગરપાલિકા દ્વારા રબર મશીનવાળી બોટ ખરીદી કરવામાં આવી,
એમેઝોન બોય્ઝ ડિસ્કાઉન્ટ ફેશન સ્ટોરમાં દાખલ થવા માટે નીચે લીંક પર કલીક કરો.
માંડવી અને આજુબાજુ બનતી દુર્ઘટનાઓ નાં સમયે આ બોટ ફાયર બ્રિગેડ નાં કર્મચારીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે જેમાં કોઈ બે-મત નથી.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો